The Kachchh District Central Co-Operative Bank Ltd.
ધી કચ્છ ડીસ્ટ્રીકટ સેન્ટ્રલ કો. ઓપ. બેન્ક લી. સૌથી મોટી જીલ્લા બેન્ક કચ્છ માં છેલ્લા ૬૪ વર્ષ થી કાર્યરત છીએ. કચ્છમાં અમારી કુલ્લ ૧૮ શાખાઓ આવેલ છે તેમજ કચ્છ નાં જીલ્લા મથક ભુજ મધ્યે હોસ્પિટલ રોડ પર બેન્કની માલિકીનાં વિશાળ બિલ્ડીંગ માં હેડ ઓફીસ આવેલ છે જેમાં લોકર ની સુવિધા છે. અમારી બેન્ક માં બચત ખાતા અને ચાલુ ખાતા ખોલવામાં આવે છે તેમજ ફિક્સ્ડ ડીપોઝીટ અને મન્થલી રીકરીંગ ની સ્કીમ ચાલુ માં છે. સીનીયર સિટીઝન ને ૦.૫% વ્યાજ વધુ આપવામાં આવે છે.અમારી બેન્ક માં NEFT અને RTGS ની સુવિધા છે. અમારી પાંચ શાખાઓ મધ્યે ATM ની સુવિધા ચાલુમાં છે. તેમજ કચ્છ જીલ્લા નાં ગામોમાં સુવિધા માટે મોબાઈલ વેનની અને માઈક્રો ATM સુવિધાઓ ચાલુ કરવામાં આવેલ છે.બેન્ક માં અમારી બેન્ક માં થાપણો નાં વ્યાજ દર નીચે મુજબ છે.
ફિક્સ ડીપોઝીટ પર વ્યાજનો દર | ||||
ક્રમ | બાંધી મુદત થાપણ | વ્યાજનાં દર વ્યક્તિઓ માટે | વ્યાજનાં દર સીનીયર સિટીઝન માટે | વ્યાજનાં દર સંસ્થા માટે |
૧ | ૧૫ દિવસ થી ૪૫ દિવસ સુધી | ૪.૦૦% | ૪.૫૦% | ૪.૦૦% |
૨ | ૪૬ દિવસ થી ૯૦ દિવસ સુધી | ૫.૦૦% | ૫.૫૦% | ૫.૨૫% |
૩ | ૯૧ દિવસ થી ૧૭૯ દિવસ સુધી | ૫.૫૦% | ૬.૦૦% | ૬.૦૦% |
૪ | ૧૮૦ દિવસ થી ૧ વર્ષ સુધી | ૬.૫૦% | ૭.૦૦% | ૬.૭૫% |
૫ | ૧ વર્ષ થી ૨ વર્ષ સુધી | ૭.૫૦% | ૮.૦૦% | ૭.૫૦% |
૬ | 2 વર્ષ થી 3 વર્ષ સુધી | ૬.૦૦% | ૬.૫૦% | ૬.૦૦% |
૭ | 3 વર્ષથી વધુ | ૬.૦૦% | ૬.૫૦% | ૬.૦૦% |
૮ | મહિલા સમૃદ્ધિ યોજના | ૭.૭૫% | ૮.૨૫%(સિનિયર સીટીઝન મહિલા) | ---- |
૯ | ૫૫૫ દિવસ સહકાર સમૃદ્ધિ યોજના | ૭.૦૦% | ૭.૫૦% | ૭.૦૦% |
વધુ માહિતી માટે બેન્કની શાખાઓ નો સંપર્ક કરવા : આહી ક્લિક કરો