The Kachchh District Central Co-Operative Bank Ltd.
ધી કચ્છ ડીસ્ટ્રીકટ સેન્ટ્રલ કો. ઓપ. બેન્ક લી. સૌથી મોટી જીલ્લા બેન્ક કચ્છ માં છેલ્લા ૬૪ વર્ષ થી કાર્યરત છીએ. કચ્છમાં અમારી કુલ્લ ૧૮ શાખાઓ આવેલ છે તેમજ કચ્છ નાં જીલ્લા મથક ભુજ મધ્યે હોસ્પિટલ રોડ પર બેન્કની માલિકીનાં વિશાળ બિલ્ડીંગ માં હેડ ઓફીસ આવેલ છે જેમાં લોકર ની સુવિધા છે. લોકર ભાડા ની વિગત નીચે મુજબ છે.
:: લોકર ની વિગત :: | ||
ક્રમ | લોકરની વિગત | ભાડું પ્રતિ વર્ષ (રુ) |
૧ | નાના લોકર | ૮૫૦/- જી.એસ.ટી. |
૨ | મધ્યમ લોકર | ૧૩૦૦/- જી.એસ.ટી. |
૩ | મોટા લોકર | ૨૫૫૦/- જી.એસ.ટી. |
કે.સી.સી. લોન માં નિયમિત વસુલાત કરનાર વ્યક્તિને સરકારશ્રી દ્વારા વ્યાજ રાહત આપવામાં આવે છે.
વધુ માહિતી માટે બેન્કની શાખાઓ નો સંપર્ક કરવા : આહી ક્લિક કરો