The Kachchh District Central Co-Operative Bank Ltd.
ધી કચ્છ ડીસ્ટ્રીકટ સેન્ટ્રલ કો. ઓપ. બેન્ક લી. સૌથી મોટી જીલ્લા બેન્ક કચ્છ માં છેલ્લા ૬૪ વર્ષ થી કાર્યરત છીએ. કચ્છમાં અમારી કુલ્લ ૧૮ શાખાઓ આવેલ છે તેમજ કચ્છ નાં જીલ્લા મથક ભુજ મધ્યે હોસ્પિટલ રોડ પર બેન્કની માલિકીનાં વિશાળ બિલ્ડીંગ માં હેડ ઓફીસ આવેલ છે જેમાં લોકર ની સુવિધા છે..અમારી બેન્ક માં NEFT અને RTGS ની સુવિધા છે. અમારી પાંચ શાખાઓ મધ્યે ATM ની સુવિધા ચાલુમાં છે. તેમજ કચ્છ જીલ્લા નાં ગામોમાં સુવિધા માટે મોબાઈલ વેનની અને માઈક્રો ATM સુવિધાઓ ચાલુ કરવામાં આવેલ છે.બેન્ક માં અમારી બેન્ક માં ડેબીટ કાર્ડ તેમજ રૂપે કે.સી.સી. કાર્ડ ની પણ સુવિધા છે.અમારી બેંક કચ્છ નાં ખેડૂતો,અન્ય વેપારીઓ, નાના કારીગરો, સરકારી કર્મચારીઓ ને ધિરાણ પૂરું પાડે છે. હાલમાં અમારી બેન્ક કે.સી.સી. ધિરાણ, મધ્ય મુદત ધિરાણ, રોકડ શાખ ધિરાણ, મોર્ગેજ ધિરાણ, હાઉસિંગ લોન, ટુ વ્હીલર અને ફોર વ્હીલર ધિરાણ આપવામાં આવે છે. અમારી બેન્ક નાં લોન નાં વ્યાજ દર તેમજ થાપણો નાં વ્યાજ દર નીચે મુજબ છે.
:: લોન માટે વ્યાજ ના દર :: | |||
ક્રમ | લોન ની વિગત | વ્યાજદર મંડળીઓ માટે | વ્યાજદર મંડળીઓ માટે |
૧ | ટુંકી મુદત કે.સી.લોન | ૬.૦૦% | ૭.૦૦% |
૨ | મધ્ય મુદત લોન | ૧૦.૦૦% | ૧૧.૦૦% |
૩ | મોર્ગેજ લોન | ૧૧.૦૦% | ૧૨.૦૦% |
૪ | રોકડ શાખ લોન | ૧૨.૦૦% | -- |
૫ | વાહન લોન | ૯.૨૫% | ૯.૫૦% |
૬ | હાઉસિંગ લોન | ૯.૨૫% | ૯.૫૦% |
કે.સી.સી. લોન માં નિયમિત વસુલાત કરનાર વ્યક્તિને સરકારશ્રી દ્વારા વ્યાજ રાહત આપવામાં આવે છે.
વધુ માહિતી માટે બેન્કની શાખાઓ નો સંપર્ક કરવા : આહી ક્લિક કરો